Be a Volunteer

1

Fundraising Seminar for NGOs

Fundraising is very important for every NGOs. We are going to Organize Seminars for Fundraising in each district separately. We invite 10-15 NGOs from each of the following 21 Sectors (mentioned as in below form). Register your 2 representatives by filling up following form for FREE Seminar in your district.
Last Date for Registration 20 August 2016.

એનજીઓ માટે ભંડોળ એકઠું કરવા માટેના સેમિનાર

કોઇપણ કાર્ય માટે ભંડોળ એકઠું કરવું એ દરેક એનજીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે દરેક જિલ્લામાં અલગથી ભંડોળ એકઠું કરવા અંગેના પરિસંવાદો યોજવા જઈ રહ્યા છીએ. અમે નીચે મુજબના 21 ક્ષેત્રોમાં (નીચેના ફોર્મમા ઉલ્લેખ કર્યો છે) દરેક ક્ષેત્રમાં 10-15 એનજીઓને ભાગ લેવા આમંત્રિત કરીએ છીએ. તમારા જિલ્લામાં મફત સેમિનાર માટે નીચેના ફોર્મ ભરીને તમારા 2 પ્રતિનિધિઓની નોંધણી કરો.
રજીસ્ટ્રેશન માટે અંતિમ તારીખ ૨૦ ઓગસ્ટ ૨૦૧૬.

संगोष्ठी (सेमिनार) एनजीओं के लिए धन जुटाने के लिए

प्रत्येक एनजीओ के लिए कोई भी कार्य के लिए धन जुटाना बहुत ही महत्वपूर्ण है। हम अलग से प्रत्येक जिले के लिए धन जुटाने पर एक सेमिनार आयोजित करने जा रहे हैं। हम आपको निम्नलिखित 21 प्रत्येक क्षेत्र मे (नीचे फॉर्म में दिखाया गया है) हर क्षेत्रसे 10-15 एनजीओको भाग लेने के लिए आमंत्रित करते हैं। अपने जिले में मुक्त संगोष्ठी के लिए नीचे दिए फॉर्म भर के अपने 2 प्रतिनिधियों को रजिस्टर करें।
रजिस्ट्रेशन के लिए अंतिम तारीख २० ऑगस्ट २०१६।

2

Our Other Services

We have many other services as a business consultant. Like CSR Projects, Green Energy Solutions, IT and Web Solution etc. Please go through our Website
http://bgtinfosolutions.com

You can register for our other services from below link
http://frmp.ngocsr.com/?csrprj

અન્ય સેવાઓ

અમે એક બિઝનેસ કન્સલ્ટન્ટ તરીકે અન્ય ઘણી સેવાઓ આપીએ છીએ. જેવીકે સીએસઆર પ્રોજેક્ટ્સ, ગ્રીન એનર્જી સેવાઓ, આઇટી અને વેબ સેવાઓ અને અન્ય. અમારી વેબસાઇટ પરથી આની માહિતી ઉપલબ્ધ થશે.
http://bgtinfosolutions.com

અમારી અન્ય સેવાઓના રજીસ્ટ્રેશન માટે નીચેની લિંક પર ક્લિક કરો
http://frmp.ngocsr.com/?csrprj

अन्य सेवाएं

हम एक व्यवसाय परामर्शदाता के रूप में अन्य कई सेवाएं दे रहे है। जैसे की सीएसआर परियोजनाओं, ग्रीन एनर्जी सर्विसेज, आईटी और वेब सेवा और अन्य. कृपया हमारी वेबसाइट के माध्यम से आप जानकारी प्राप्त करे
http://bgtinfosolutions.com

हमारी अन्य सेवाओ के रजिस्ट्रेशन के लिए निचे दिए गए लिंक पर क्लिक करे
http://frmp.ngocsr.com/?csrprj

 

For more details please fill-up below form we will contact you as well as download more detailed form from below link and send us with all required documents.

Address to Send Data
Bharat Thakkar
BGT Info Solutions
6, Upper Ground Floor, Meghdip Complex, Above Shriji Dairy
Sandesh Press Road, Bodakdev
Ahmedabad-380054
Mobile +91-93769 22853
Email: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Click Here to download Data Form for NGOs

વધુ વિગતો માટે નીચે આપેલ ફોર્મ ભરો અમે તમારો સમ્પર્ક કરીશું તેમજ નીચેની લિંક પરથી વિગતવાર ફોર્મ ડાઉનલોડ કરી, તેની વિગતો બધા જરૂરી દસ્તાવેજો સાથે અમને મોકલો.

માહિતી મોકલવાનું સરનામું
ભરત ઠક્કર
બીજીટી ઇન્ફો સોલ્યુશન્સ
૬, અપર ગ્રાઉન્ડ ફ્લોર, મેઘદીપ કોમ્પ્લેક્ષ, શ્રીજી ડેરી ની ઉપર,
સંદેશ પ્રેસ રોડ, બોડકદેવ
અમદાવાદ-380054
Mobile +91-93769 22853
Email: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

એનજીઓ માટે ડેટા ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

अधिक जानकारी के लिए निचे दिए गए फार्म भरे, हम आपका सम्पर्क करेगे। नीचे दिए गए लिंक परसे विस्तृत फार्म डाउनलोड करके, भरके और सभी आवश्यक दस्तावेज के साथ हमें भेज सकते हैं।

डाटा भेजने का पता
भरत ठक्कर
बीजीटी इन्फो सोल्युशन्स
६, अपर ग्राउंड फ्लोर, मेघदिप कोम्प्लेक्स, श्रीजी डेरी के उपर
सन्देश प्रेस रोड, बोडकदेव
अहमदाबाद-380054
Mobile +91-93769 22853
Email: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

गैर सरकारी संगठनों के लिए डेटा प्रपत्र डाउनलोड करने के लिए यहां क्लिक करें

 

 


Guests Online

We have 37 guests and no members online

Visitors

1662728
Today
Yesterday
This Week
Last Week
This Month
Last Month
All days
434
4414
4015
7440
19019
25154
1662728

Forecast Today
312

4.94%
17.96%
9.62%
1.79%
0.22%
65.46%
Online (15 minutes ago):37
37 guests
no members

Your IP:54.158.208.189

eShop by NGOCSR.com

NGOCSR News

Coming Events

Member's Login