1 |
CSR ProjectsCSR is a Buzz word among NGOs and Corporate both. Everybody is now very much aware with it. As many of you are aware that we are a link between NGO and Corporates through our portal ngocsr.com since long. As we are negotiating with many Companies (about 30) for CSR activities. We are inviting NGOs with their projects which they are able to implement, and at the same time also invite more corporates to come up with their CSR offers. |
સીએસઆર પ્રોજેક્ટ્સસીએસઆર એનજીઓ અને કોર્પોરેટ બંને વચ્ચે બઝ વર્ડ છે. દરેકજણ હવે તેનાથી ખૂબ પરિચિત છે. તમારામાંથી ઘણા એ બાબત થી પરિચિત છે કે અમે લાંબા સમયથી અમારા પોર્ટલ ngocsr.com દ્વારા એનજીઓ અને કોર્પોરેટ્સ વચ્ચે એક કડીરૂપ કાર્ય કરીએ છીએ. અમે સીએસઆર પ્રવૃત્તિઓ માટે ઘણી કંપનીઓ સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ (લગભગ 30 જેટલી). અમે દરેક એનજીઓને આમંત્રિત કરીએ છીએ કે તેઓ તેમના પ્રોજેક્ટ કે જે તેઓ અમલ કરવા માટે સક્ષમ હોય તે સાથે અમારો સમ્પર્ક કરે, અને તે સાથેજ અન્ય કંપનીઓને પણ આમંત્રિત કરીએ છીએ કે તેઓ તેમની સીએસઆર ઓફરો સાથે અમારો સમ્પર્ક કરે. અંતિમ તારીખ ૧૦ ઓગસ્ટ ૨૦૧૬ -- આ સમયગાળા દરમિયાન જે એનજીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું તેઓના અમે આભારી છીએ. આ સમયગાળા દરમિયાન 70 કરતાં વધુ એનજીઓ અને 100 થી વધુ સીએસઆર પ્રોજેક્ટ્સ રજીસ્ટર થયેલ છે. હજુ પણ અમને એનજીઓ પાસેથી કોલ્સ મળી રહ્યા છે, તેથી, અમે 20 ઓગસ્ટ 2016 સુધી અમારી અંતિમ તારીખ લંબાવીએ છીએ. |
सीएसआर परियोजनाओंसीएसआर गैर सरकारी संगठनों और कारपोरेट दोनों के बीच एक बज़ वर्ड है। हर कोई अब इसके बारे काफी जानकारी रखते है। आप में से कई व्यक्ति अब ये जानते हैं कि हम लंबे समय से हमारे पोर्टल ngocsr.com के माध्यम से गैर-सरकारी संगठन और कंपनियों के बीच एक कड़ी हैं। हम सीएसआर परियोजनाओं के लिए कई कंपनियों के साथ बातचीत कर रहे हैं (लगभग 30). हम हरेक गैर सरकारी संगठनों को आमंत्रित कर रहे हैं की वह अपनी परियोजनाओं के साथ हमारा सम्पर्क करे, साथ ही साथ हम अन्य कॉरपोरेट्स को भी आमंत्रित करते है की वह उनके सीएसआर की पेशकश के साथ हमारा सम्पर्क करे। अंतिम तारीख १० ऑगस्ट २०१६ -- इस अवधि के दौरान एनजीओ द्वारा किए गए पंजीकरण के लिए हम उन्हें आभारी हैं। इस अवधि के दौरान 70 से अधिक गैर सरकारी संगठनों और 100 से अधिक सीएसआर परियोजनाओंपंजीकृत किया गया है । गैर-सरकारी संगठन अभी भी हम से कॉल कर रहे है, इसीलिए हम आखिरी तारीख 20 अगस्त 2016 तक बढ़ा रहे है। |
2 |
Franchisee of Online CoursesWe are in the field of IT and other online career courses since last many years. We have students in various countries. Now we are offering Franchise of our courses to handle some of the training part at local level. For courses details visit our Web |
અમારા ઓનલાઇન અભ્યાસક્રમોની ફ્રેન્ચાઇઝીઅમે છેલ્લાં ઘણા વર્ષોથી અન્ય આઈટી અને અન્ય ઑનલાઇન કારકિર્દી અભ્યાસક્રમો આપી રહ્યા છીએ. અમારા વિદ્યાર્થીઓ વિવિધ દેશોમાં છે. હવે અમે અમારી તાલીમનો કેટલોક ભાગ સ્થાનિક સ્તરે ચલાવવા માટે અમારા અભ્યાસક્રમોની ફ્રેન્ચાઇઝ આપી રહ્યા છે. અમારા અભ્યાસક્રમોની વિગતો માટે અમારી વેબસાઈટ જુઓ |
हमारे ऑनलाइन पाठ्यक्रम की फ्रेंचाइजीहम पिछले कई सालों से आईटी और अन्य ऑनलाइन कैरियर पाठ्यक्रम के क्षेत्र में हैं। हमारे छात्र विभिन्न देशों में है। अब हम स्थानीय स्तर पर प्रशिक्षण के लिए हमारे पाठ्यक्रम की फ्रेंचाइजी दे रहे हैं। पाठ्यक्रम के लिए विवरण हमारे वेबसाईट पर उपलब्ध हैं। |
3 |
Franchisee of Green Energy Services (Solar, Wind Power etc.)We are also in field of Green Energy Solutions like Solar Energy, Wind Energy, Bio Energy, and such other alternate energy solutions. Now we are offering Franchise of Green Energy Solutions to expand our horizons. |
ગ્રીન એનર્જી સેવાઓની (સૌર, પવન ઉર્જા અને અન્ય) ફ્રેન્ચાઇઝીઅમે સૌર ઊર્જા, પવન ઊર્જા, બાયો એનર્જી, અને આવા અન્ય વૈકલ્પિક ઊર્જા વિકલ્પો જેવા ગ્રીન એનર્જી સોલ્યુશન્સ ક્ષેત્રે કાર્યરત છીએ. હવે અમે અમારા ધંધાને વિસ્તૃત કરવા માટે ગ્રીન એનર્જી સોલ્યુશન્સ ફ્રેન્ચાઇઝ આપી રહ્યા છે. |
ग्रीन एनर्जी सर्विसेज (सौर, पवन ऊर्जा आदि) की फ्रेंचाइजीहम सौर ऊर्जा, पवन ऊर्जा, जैव ऊर्जा, और इस तरह के अन्य वैकल्पिक ऊर्जा के जैसे हरित ऊर्जा सोल्यूशन के क्षेत्र में कार्यरत हैं। अब हम अपने क्षितिज का विस्तार करने के लिए ग्रीन ऊर्जा सोल्यूशन की फ्रेंचाइज दे रहे हैं। |
4 |
Franchisee of IT and Web ServicesIT and Web services are our forte, and we are in this field since 35 years. To expand our business possibilities in this arena also, we are offering franchise for it. |
આઇટી અને વેબ સેવાઓ ફ્રેન્ચાઇઝીઆઇટી અને વેબ સેવાઓ અમારી ખાસ કુશળતા છે, અને અમે 35 વર્ષથી આ ક્ષેત્રમાં છીએ. આ ક્ષેત્રમાં પણ અમારા બિઝનેસની શક્યતાઓ વિસ્તૃત કરવા માટે, અમે તે માટે ફ્રેન્ચાઇઝ આપી રહ્યા છે. |
आईटी और वेब सेवा की फ्रेंचाइजीआईटी और वेब सेवाए हमारा कौशल्य क्षेत्र हैं, और हम 35 सालों से इस क्षेत्र में हैं। इस क्षेत्र में भी हमारे कारोबार की संभावनाओं का विस्तार करने के लिए, हम इसके लिए फ्रेंचाइज दे रहे हैं। |
5 |
Business Analysis ServicesBusiness Analysis is also one of our forte, we are since long in this field and Providing Analytical reports to any business / industries for their development and changes. |
બિઝનેસ એનાલિસિસ સેવાઓબિઝનેસ એનાલિસિસ એ પણ અમારી ખાસ કુશળતામાની એક છે, અમે લાંબા સમય થી આ ક્ષેત્રમાં કાર્ય કરીએ છીએ કોઇ પણ બિઝનેસ / ઉદ્યોગો ને તેમના વિકાસ અને ફેરફારો માટે વિશ્લેષણાત્મક અહેવાલો પુરા પાડીએ છીએ. |
व्यापार विश्लेषण सेवाएँव्यापार विश्लेषण भी हमारे कौशल्य क्षेत्र में से एक है, हम लंबे समय से इस क्षेत्र में कार्य कर रहे है और किसी भी व्यवसाय / उद्योगोंको उनके विकास और परिवर्तन के लिए विश्लेषणात्मक रिपोर्ट उपलब्ध कराते हैं। |
6 |
Our Other ServicesWe have many other services as a business consultant. Please go through our Website |
અન્ય સેવાઓઅમે એક બિઝનેસ કન્સલ્ટન્ટ તરીકે અન્ય ઘણી સેવાઓ આપીએ છીએ. અમારી વેબસાઇટ પરથી આની માહિતી ઉપલબ્ધ થશે. |
अन्य सेवाएंहम एक व्यवसाय परामर्शदाता के रूप में अन्य कई सेवाएं दे रहे है। कृपया हमारी वेबसाइट के माध्यम से आप जानकारी प्राप्त करे |
|
For more details please fill-up below form we will contact you as well as download more detailed form from below link and send us with all required documents, and CSR or other of your projects as the case may be. Address to Send Data |
વધુ વિગતો માટે નીચે આપેલ ફોર્મ ભરો અમે તમારો સમ્પર્ક કરીશું તેમજ નીચેની લિંક પરથી વિગતવાર ફોર્મ ડાઉનલોડ કરી, તેની વિગતો બધા જરૂરી દસ્તાવેજો સાથે અમને મોકલો. સાથે તમારા સીએસઆર પ્રોજેક્ટની વિગતો પણ મોકલશો માહિતી મોકલવાનું સરનામું |
अधिक जानकारी के लिए निचे दिए गए फार्म भरे, हम आपका सम्पर्क करेगे। नीचे दिए गए लिंक परसे विस्तृत फार्म डाउनलोड करके, भरके और सभी आवश्यक दस्तावेज के साथ हमें भेज सकते हैं। साथमे आपके सीएसआर प्रोजेक्टकी पूर्ण जानकारी भी भेजिए। डाटा भेजने का पता |
We have 132 guests and no members online