In the News

Dear NGO Friends,

Government had declared certain Grantable Projects from deferent departments as mentioned below. We would like to inform you that we have decided to form a Consortium of NGOs or a Group of NGOs from all the districts to make collective efforts to avail those projects, so every member of Groups NGOs will benefit from the efforts. We (BGT Info Solution) will head the Consortium or a Group and will consult on behalf of the group. Ofcourse this will not completely free but charges will be decided in consultation with group members. We will make Separate Consortium or Group for each and every project. If you are interested to join your hands with us, please register your name in below form on or before 24 June 2016, as most of the project bids will be closed on 30 June 2016. Registered Members Workshop is arranged on 25 June 2016 at below mentioned Address, so, request to all friends who register for the purpose do present at 11 am at the venue. Also send this message to your Friend NGOs. Please note Pre-Registration is Required. Thankyou.


 

પ્રિય એનજીઓ મિત્રો

સરકારશ્રી દ્વારા તેના જુદાજુદા વિભાગો માંથી નીચે ઉલ્લેખ કર્યા મુજબના કેટલાક ગ્રાન્ટેબલ પ્રોજેક્ટ્સ જાહેર કરવામાં આવ્યા છે. અમને એ જણાવતા આનંદ થાય છે કે આ પ્રોજેક્ટ્સ મેળવવા માટે અમે એનજીઓ ના એક કન્સોર્ટિયમ અથવા એનજીઓ ના એક જૂથ (ગ્રુપ) ની રચના કરી રહ્યા છીએ જેમાં દરેક જિલ્લામાંથી સભ્યો હશે, જેથી સામૂહિક પ્રયત્નો દ્વારા જે તે પ્રોજેક્ટ મેળવી શકાય અને જૂથના દરેક એનજીઓ સભ્યને આ પ્રયત્નો દ્વારા ફાયદો થાય. અમે (બીજીટી ઇન્ફો સોલ્યુશન્સ) આ કોન્સોર્ટિયમ અથવા ગ્રુપ લીડ કરશે અને જૂથ વતી સંપર્ક કરશે. હા, અમારી આ સેવાઓ હવે સંપૂર્ણપણે મફત નથી, પરંતુ ખર્ચ જૂથ સભ્યો સાથે સલાહ-મસલત કરીને નક્કી કરવામાં આવશે. દરેક પ્રોજેક્ટ માટે અલગ કોન્સોર્ટિયમ અથવા ગ્રુપ બનાવવામાં આવશે. જો તમે અમારી સાથે જોડાવા માટે રસ ધરાવતા હોય તો, 24 જૂન 2016 અથવા તે પહેલાં નીચેના ફોર્મમાં તમારૂ નામ રજીસ્ટર કરો કારણકે મોટાભાગના પ્રોજેક્ટની બંધ થવાની તારીખ 30 જૂન 2016 છે. અમે આ સંદર્ભમાં 25 જૂન 2016 ના રોજ અમદાવાદ ખાતે નીચેના સ્થળે આ અંગેની એક કાર્યશાળાનું રજીસ્ટાર થયેલ સભ્યો માટે આયોજન કરેલ છે તો જે મિત્રો રજીસ્ટ્રેશન કરાવે તેઓ આ સ્થળે સવારે ૧૧ વાગે અચૂક હાજર રહે. તમારા અન્ય એનજીઓ મિત્રોને પણ આની જાણ કરશો. મહેરબાની કરી સરળતા માટે પહેલેથી રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. આભાર.


"PawanDham" Auditorium
The Society for Physically Handicapped
Opp. Venus Apartment, Prakash High School Road,
Nr. Snadesh Press, Vastrapur, Ahmedabad
Date : 25 June 2016
Time : 11 AM to 4 PM


 

"પાવનધામ ઓડીટોરીયમ
ધી સોસાયટી ફોર ફિઝીકલી હેન્ડીકેપ
વિનસ એપાર્ટમેન્ટ સામે, પ્રકાશ હાઇસ્કુલ રોડ,
સંદેશ પ્રેસ પાસે વસ્ત્રાપુર, અમદાવાદ
તારીખ : ૨૫ જુન ૨૦૧૬
સમય : સવારે ૧૧ થી સાંજે ૪ સુધી



  • Intigrated Program for Older Persons વૃદ્ધ જનો માટેની યોજના IPOP (14 Projects)
  • Cluster Development scheme for Cottage Industry કુટીર ઉદ્યોગ માટેની ક્લસ્ટર વિકાસ યોજના
  • Privention of Aloholisam and substance ebuse વ્યસન મુક્તિ (9 Projects)
  • Schemes for Disabled Persons દીવ્યાંગો માટેની યોજનાઓ (18 Projects)
  • TATA AIA Life Insurance (NGO Project) તાતા એઆઈએ લાઈફ ઈન્સ્યોરન્સ
  • Other Projects અન્ય પ્રોજેક્ટ્સ

Please Bring all following possible documents with you in English : આપની સાથે નીચે મુજબના દરેક ડોક્યુમેન્ટ (ઇંગ્લીશમાં) લઇ આવવા વિનંતી

  1. Registration Certificate/s of The Organisation (All, Trust/Society/Company/National Trust)
  2. Copy of PWD Act 1995 Certificate.
  3. Accounts in 4 parts for the project for which grant-in-aid is sought and for the organisation as a whole and for the project for which Grant in applied for. (3 Years)
    1. Income & Expenditure Statement
    2. Receipt & Payments Statement
    3. Balance Sheet
    4. Auditors Report
  4. Activity/ Annual Report of The Organisation for the previous year. (3 Years)
  5. Budget Estimates for the project for current year with detailed justifications for various cost items.
  6. Details of Beneficiaries on Form-III(ANNEXURE-V)
  7. Details of Managing committee and Trustees on Form-IV(ANNEXURE-VI) (Aadhar Card and Pan Card of All Committe and Trustee Members)
  8. Details of Employees on Form-II(ANNEXURE-IV) (Aadhar Card and Pan Card of All Staff Members)
  9. Memorandum of Association/bye-laws/articles/trust deed
  10. PAN Card/TAN Card/12A/ 80G and other Income Tax Certificates
  11. Such other documents to substantiate submissions made in the application.
  12. Copy of Bank Check for direct transfer of Grant to Bank with Bank Authorisation Letter.
 
  1. સંસ્થાના દરેક રજીસ્ટ્રેશન પ્રમાણપત્રો (ટ્રસ્ટ, સોસાયટી, કમ્પની અને અન્ય)
  2. વિકલાંગ ધારા ૧૯૯૫નુ પ્રમાણપત્ર
  3. સંસ્થા ના હિસાબો, નીચે મુજબ ૪ ભાગમાં તેમજ સંસ્થાના સપૂર્ણ હિસાબો અને જે પ્રોજેક્ટ માટે ગ્રાન્ટની માંગણી કરતા હોય તે પ્રોજેક્ટના અલગથી દર્શાવવા. (3 વર્ષના)
    1. આવક અને ખર્ચનું સ્ટેટમેન્ટ
    2. રીસીપ્ટ અને પેમેન્ટ સ્ટેટમેન્ટ
    3. બેલેન્સશીટ
    4. ઓડીટર રીપોર્ટ
  4. પાછલા ૩ વર્ષનો સંસ્થાનો વાર્ષિક અને પ્રવૃતિઓ નો અહેવાલ
  5. જેના માટે ગ્રાન્ટની માંગણી હોય તે પ્રોજેક્ટનો બજેટ એસ્ટીમેટ, દરેક ખર્ચના સાધનિક પુરાવા સાથે.
  6. બેનેફીશીયરી ની વિગતો Form-III(ANNEXURE-V)
  7. ટ્રસ્ટી મળલ અને મેનેજમેન્ટ કમિટીની વિગત on Form-IV(ANNEXURE-VI) (દરેક ટ્રસ્ટીના પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે)
  8. સ્ટાફની વિગત on Form-II(ANNEXURE-IV) (દરેક સ્ટાફના પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે)
  9. મેમોરેન્ડમ / બાય લોઝ / આર્ટીકલ્સ/ ટ્રસ્ટ ડીડ
  10. પાન કાર્ડ/ટાન કાર્ડ/ ૧૨ એ / ૮૦ જી/અને અન્ય ઇન્કમટેક્ષ ના પુરાવા
  11. અન્ય ડોક્યુમેન્ટ જે તમારા પ્રોજેકટ માટે તમને જરૂરી લાગતા હોય.
  12. બેંક ચેકની કોપી અને બેન્કનો ઓથોરીટી લેટર (ગ્રાન્ટ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર માટે).

Visitors

1720959
Today
Yesterday
This Week
Last Week
This Month
Last Month
All days
1167
738
3155
7327
11762
33116
1720959

Forecast Today
648

4.78%
18.47%
9.35%
1.76%
0.22%
65.42%
Online (15 minutes ago):86
86 guests
no members

Your IP:52.91.90.122

eShop by NGOCSR.com

NGOCSR News

Coming Events

Member's Login