NRGF Logo

Gujarat State Non-Resident Gujaratis’ Foundation (NRG Foundation – in which NGO Co-Ordination department is amalgamated) is working under NRI Division GAD, Gujarat Government at Udyog Bhavan Gandhinagar. Currently the analysis, verification, classification and identification of NGOs Data are being carried out by the NRG Foundation. Foundation has assigned this work to BGT Info Solutions, Ahmedabad for the implementation of various schemes run by different departments of Gujarat Government. For this purpose download below Data Form, fill it and send it along with required documents to BGT Info Solutions, Ahmedabad or their District Representative’s address. Please Note that Sending this information is very much necessary for every NGO.

 

Click here to download Data Form in English in PDF Format

Click here to download Data Form in English in DOCX Format

Click here to download Data Form in English in DOC Format

Click here to download Data Form in English in ODT Format

 

ગુજરાત રાજ્ય બિન-નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન એ ગુજરાત સરકારના એન.આર.આઈ. પ્રભાગ, સામાન્ય વહીવટ વિભાગ હસ્તક ઉદ્યોગ ભવન, ગાંધીનગર ખાતે કાર્યરત સંસ્થા છે (જેમાં સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનના વિભાગને સમાવિષ્ટ કરવામાં આવેલ છે). પ્રતિષ્ઠાનની કચેરી દ્વારા ગુજરાતમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓની માહિતીની ચકાસણી, પૃથ્થકરણ અને તારવણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે પ્રતિષ્ઠાનની કચેરી દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓના અમલીકરણ માટે ગુજરાતમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓની માહિતીની ચકાસણી, પૃથ્થકરણ અને તારવણીની કામગીરી બીજીટી ઇન્ફો સોલ્યુશન્સ, અમદાવાદને સોપવામાં આવેલ છે. આ અન્વયે નીચે મુજબનું માહિતી પત્રક ડાઉનલોડ કરી, જરૂરી વિગતો ભરી, ફોર્મમાં દર્શાવેલ દસ્તાવેજો સાથે બીજીટી ઇન્ફો સોલ્યુશન્સ, અમદાવાદ અથવા તેના જેતે જીલ્લાના સરનામે ત્વરિત મોકલી આપવું. દરેક સ્વૈચ્છિક સંસ્થાઓએ આ માહિતી મોકલવી ખુબજ જરૂરી છે.

 

ગુજરાતીમાં (PDF ફોરમેટમાં) માહિતી પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

ગુજરાતીમાં (DOCX ફોરમેટમાં) માહિતી પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

ગુજરાતીમાં (DOC ફોરમેટમાં) માહિતી પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

ગુજરાતીમાં (ODT ફોરમેટમાં) માહિતી પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

 

 

 

 

Sr.

District / જીલ્લો

Representative Address

પ્રતિનિધિનું સરનામું

1

Ahmedabad and Any Other, અમદાવાદ અને અન્ય

Shri Bharat Thakkar,
F/3, Govt. Officers Colony,
Ten Bungalows, Gulbai Tekra,
Ahmedabad - 380015

શ્રી ભરત ઠક્કર,
એફ/૩, ગવર્નમેન્ટ ઓફિસર્સ કોલોની, દસ બંગલા, ગુલબાઈ ટેકરા,
અમદાવાદ – ૩૮૦૦૧૫

2

Porbandar, Gir-Somnath, Junagadh, Jamnagar, Devbhumi Dwaraka
પોરબંદર, ગીર-સોમનાથ, જુનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા

Shri Kamleshbhai Khokhari,
Bharatiya Prgna Chakshu Gurukul,
Wagheshvari Plot,
Porbandar - 360575

શ્રી કમલેશભાઈ ખોખરી,
ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ, વાઘેશ્વરી પ્લોટ,
પોરબંદર – ૩૬૦૫૭૫

3

Rajkot, Morbi
રાજકોટ, મોરબી

Shri Shaileshbhai Pandya,
Pramukhnagar 1, Nr. Parth Vidyalaya, Radhe Chokadi, Nr. Mahudi Chokadi, 150’ Ring Road,
Rajkot - 360004

શ્રી શૈલેષભાઈ પંડ્યા,
પ્રમુખ નગર ૧, પાર્થ વિદ્યાલય પાસે, રાધે ચોકડી, મહુડી ચોકડી પાસે, ૧૫૦ ફીટ રીંગ રોડ,
રાજકોટ – ૩૬૦૦૦૪

4

Anand, Kheda, Mahisagar
આણંદ, ખેડા, મહીસાગર

Shri Maganbhai Patel,
3, Apexa Prime, Nr. Sanskar Park, Opp. Ashruti Tenament, Jitodiya Road, Anand - 381001

શ્રી મગનભાઈ પટેલ,
૩, અપેક્ષા પ્રાઈમ, સંસ્કાર પાર્ક પાસે, આશ્રુતી ટેનામેન્ટ સામે, જીતોડીયા રોડ,
આણંદ – ૩૮૧૦૦૧

5

Anand, Kheda, Mahisagar
આણંદ, ખેડા, મહીસાગર

Shri Ravibhai Patel,
Shri Pitheshwari Charitable Trust,
20, Yoginagar Society Part-2,
B/h JakatNaka,
Dakor Road,
Kapadwanj - 387620

શ્રી રવિભાઈ પટેલ,
શ્રી પીઠેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ,
૨૦, યોગીનગર સોસાયટી વિભાગ ૨, જકાતનાકા પાછળ, ડાકોર રોડ,
કપડવંજ – ૩૮૭૬૨૦

6

Amreli
અમરેલી

Shri Nayanbhai Visavaliya,
Sahakar Agri Producer Co. Ltd.,
120, First Floor,Naran Plaza,
Bhid Bhanjan Chowk,
Amreli - 365601

શ્રી નયનભાઈ વિસાવલીયા,
સહકાર એગ્રી પ્રોડ્યુસર કંપની લી.,
૧૨૦, પહેલો માળ, નારણ પ્લાઝા, ભીડ ભંજન ચોક,
અમરેલી – ૩૬૫૬૦૧

7

Banaskantha, Patan, Botad, Bhavnagar
બનાસકાંઠા, પાટણ, બોટાદ, ભાવનગર

Shri Babuji Kankarecha,
Disabled Youth Foundation,
S-22, Parmeshwar Treading,
2nd Floor, Gopal Plaza, Amir Road,
Palanpur - 385001

શ્રી બાબુજી કાંકરેચા,
ડિસેબલ્ડ યુથ ફાઉન્ડેશન,
એસ-૨૨, પરમેશ્વર ટ્રેડીંગ, બીજો માળ, ગોપાલ પ્લાઝા, આમીર રોડ,
પાલનપુર – ૩૮૫૦૦૧

8

Surendranagar
સુરેન્દ્રનગર

Shri Kirtibhai Jagad,
Surendranagar Jilla Apang Parivar,

Pankaj Society, New Junction Road,
Surendranagar

શ્રી કિર્તીભાઈ જગડ,
સુરેન્દ્રનગર જીલ્લા અપંગ પરિવાર,

પંકજ સોસાયટી, ન્યુ જંક્શન રોડ,
સુરેન્દ્રનગર

Visitors

1508908
Today
Yesterday
This Week
Last Week
This Month
Last Month
All days
38
1420
3322
8944
32265
36451
1508908

5.18%
18.33%
9.46%
1.93%
0.19%
64.91%
Online (15 minutes ago):7
7 guests
no members

Your IP:54.80.82.9

eShop by NGOCSR.com

NGOCSR News

Coming Events